પાઇપલાઇનમાં ભંગાણ/ સુરત: પાઇપલાઇનમાં ભંગાણ સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કાકરાપાર-ગોડધા-વડ સિંચાઇ યોજનામાં ભંગાણ ભડકુવા ગામની સીમમાં ભંગાણ સર્જાયુ ભંગાણને લઇ અનેક ખેતરોમાં પાણી ધુસ્યા ખોદકામ દરમિયાન સિંચાઇની લાઈનમાં ભંગાણ અનેક પાકો જળતરબોળ થતાં ખેડૂતોને નુકસાન

Breaking News