Breaking News/ સુરત: ફરી એકવાર TRB જવાનોની ખુલી પોલ, ફરજના સમયે કેબિનમાં બેસી ગપ્પા મારતા TRB જવાનો, જાગૃત નાગરિકે ખોલી TRB જવાનોની કામગીરીની પોલ, સમગ્ર વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ, કેબિનમાં બેસી ગપ્પા મારતી મહિલા TRB કેમેરામાં કેદ, સુરતના ઉત્રાણ વિસ્તારનો વીડિયો થયો વાયરલ, ટ્રાફિક નિયમનને બદલે આરામ ફરમાવતાં જોવા મળ્યા, આ વાયરલ વીડિયોની મંતવ્ય ન્યુઝ પુષ્ટિ નથી કરતું  

Breaking News
Breaking News