Breaking News/ સુરત : બસ ડેપો સફાઈ અભિયાન હાથ ધરાયુ, બસ ડેપોના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવી, મુસાફરોને મુશ્કેલીઓ ન પડે તે માટે સફાઈ હાથ ધરાઈ, મુસાફરોને પણ સફાઈ અભિયાનમાં સહભાગી થવા હાંકલ કરાઈ, ગંદકી કરતા મુસાફરો માટે દંડની જોગવાઈ કરાઈ  

Breaking News
Breaking News