ભાવનગર/ ACBની ST વિભાગમા સફળ ટ્રેપ ST વિભાગનો નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયો ડિવિઝનલ કન્ટ્રોલર અશોક પરમાર લાંચ લેતા ઝડપાય મહુવા-પાલીતાણા રૂટ પર બસ ચલાવવા લાંચ માગી ACBએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યા

Breaking News