Breaking News/ સુરત: બારડોલીમાં ભવ્ય તિરંગા યાત્રા, MLA ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા, વામડોદ શાળાથી તિરંગા યાત્રાનો થયો પ્રારંભ, બારડોલીના રાજમાર્ગ પર નીકળી તિરંગા યાત્રા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહેરામણ ઉમટ્યું  

Breaking News
Breaking News