Breaking News/ કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનો કેસ, બનાવટી લાઈસન્સ ના આધારે વેચાતા હતા હથિયાર, આરોપી પ્રતીક ચૌધરીને ગ્રામ્ય કોર્ટેમાં કરાયો, કેસમાં જમ્મુ કાશ્મીર કલેકટરની થશે પૂછપરછ, બનાવટી લાયસન્સ ઇસ્યુ કરવા અંગે થશે તપાસ, મુખ્ય આરોપીએ કાશ્મીરથી હથિયાર લાવતા હોવાની કરી કબૂલાત, સોલા પોલીસ તપાસ માટે જશે જમ્મુ કાશ્મીર  

Breaking News
Breaking News