Not Set/ સુરત મનપાએ પણ 7 દિવસ માટે બંધ કર્યુ શાકભાજી યાર્ડ, ગુરુવાર રાત્રે 12 વાગ્યાથી આદેશ બનશે અમલી

ગુજરાતમાં વધતા કોરોનામાં કહેરને અટકાવવા સરકાર દ્વારા તમામ સંક્રમણને ગતી આપતી પ્રવૃતી પર અંકુશનાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દઇ આકરા પગલાની પહેલની સાથે જ સુરત મનપાએ પણ કોરોના વાયરસ અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે અને આવતીકાલ થી સાત દિવસ માટે શાકભાજી માર્કેટ […]

Gujarat Surat

ગુજરાતમાં વધતા કોરોનામાં કહેરને અટકાવવા સરકાર દ્વારા તમામ સંક્રમણને ગતી આપતી પ્રવૃતી પર અંકુશનાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દઇ આકરા પગલાની પહેલની સાથે જ સુરત મનપાએ પણ કોરોના વાયરસ અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે અને આવતીકાલ થી સાત દિવસ માટે શાકભાજી માર્કેટ બંદ રાખવાનો આદેશ આપી દીધો છે.  ત્યારે સુરતમાં ગુરૂવાર રાત્રે 12 વાગ્યાથી શાકભાજી વિક્રેતાઓ ઉપર પણ 7 દિવસ માટે પ્રતિબંધ અમલી  થશે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન