Surat News/ સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગને પગલે ચકચાર

ફાયનાન્સર પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

Top Stories Gujarat Surat

Surat News : સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ઉધનામાં બે રાઉન્ડ ફાયરિંગ થતા આતંકનો માહોલ છવાયો હતો. જેમાં એક ફાયનાન્સર પર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અંદાજીત બે લોકો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે.

જેમાં ઓફિસની બહાર કાચ પર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યાહતા. જોકે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ઉધના પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ફાયરિંગની ઘટનાને પગલે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં નકલી નોટો બનાવવાની ફેકટરી ઝડપાઈ : દેવું ભરવા ઓસ્ટ્રેલિયન નાગરિકે નકલી ફેક્ટરી ઊભી કરી

આ પણ વાંચો:અમદાવાદમાં સાત વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં તોતિંગ વધારો