Gujarat/ સુરત: મનપાના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ,  વરાછા ઝોનના પ્રાયમરી હેલ્થ વર્કર પ્રતાપે કર્યો પ્રયાસ,  સ્યુસાઇડ નોટમાં અધિકારીઓના ત્રાસનો ઉલ્લેખ,  ઉચ્ચ અધિકારીઓની હેરાનગતીના કારણે પગલું ભર્યુ

Breaking News