Gujarat/ બનાસકાંઠા સુઈગામ PSI હિતેશ વાઢેર સસ્પેન્ડ,ગોલપનેસડામાં પરિવાર પર હુમલા બાદ ફરિયાદ ન લેતા કાર્યવાહી,અનુસૂચિત જાતિના પીડિતની ફરીયાદ ન લેતા કાર્યવાહી,ફરજમાં બેદરકારી રાખવા બદલ જિ.પો.અધિક્ષકની કાર્યવાહી,સુઈગામ PSIને સસ્પેન્ડનો જિ.પોલીસ અધિક્ષકે કર્યો હુકમ

Breaking News