Gujarat/ સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી તોફાની , AAPના રાકેશ હિરપરાનું બેલેટ રદ્દ થતા હાર , AAPના બે ઉમેદવારોમાંથી એકની હાર , સિક્યુરિટી ગાર્ડ દ્વારા ધર્મેશ ભંડેરી સાથે હાથાપાઇ , વિપક્ષ નેતા છે ધર્મેશ ભંડેરી , AAP દ્વારા ભાજપ હાય-હાયના નારા લગાવાયા

Breaking News