Gujarat/ સુરત: માલધારીઓની હડતાળનો મામલો સુમુલ ડેરીમાં નિયમિત કરતા વધુ દૂધનું વેચાણ એક લાખ લીટર દૂધનું વધુ વેચાણ થયું નિયમિત 12.50 લાખ લીટરનું વેચાણ થાય છે શહેર ભરના લોકોએ દૂધનો સંગ્રહ કર્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેરી પર લાવવામાં આવ્યું હતું દૂધ આજે સમગ્ર સુરતમાં નિયમિત રીતે દૂધનું વેચાણ શરૂ

Breaking News