રિડેવલપમેન્ટ નિષ્ફળ/ સુરત મ્યુ. કોર્પો.ની મુશ્કેલીમાં વધારો માન દરવાજા ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટનું ટેન્ડર નિષ્ફળ રી-ડેવલોપમેન્ટનું ટેન્ડર પાંચમી વખત નિષ્ફળ જર્જરીત માન દરવાજા ટેનામેન્ટને ખાલી કરવા કોર્પો.ને નોટિસ રહીશોને મકાન ખાલી કરવા અપાઈ સૂચનાઓ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સ્થાનિકો નથી કરતા મકાન ખાલી

Breaking News