Gujarat/ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો , રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટનો દર કરાયો 50 રૂપિયા , મુસાફરોને મૂકવા જનાર પાસેથી વસૂલાથે 50 રૂપિયા , મુંબઈથી સીનિયર ડીસીએમ દ્વારા કરાઈ જાહેરાત , સુરતમાં સૌથી વધુ રેલવે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ , ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવ ધટાડો કરવાની કરાઈ માગ

Breaking News