Gujarat/ સૌરાષ્ટ્રનું તુલસીશ્યામ મંદિર આજથી બંધ , 30 એપ્રિલ સુધી તુલસીશ્યામ મંદિર રહેશે બંધ , કોરોના કાળમાં બીજી વખત કરવાની ફરજ પડી, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, દર્શન ભોજનાલય સમગ્ર મંદિર પરિસદ બંધ રહેશે

Breaking News