મર્ડર/ સુરત: લીંબાયત વિસ્તારમાં હત્યાનો મામલો, ત્રણ આરોપીની કરી પોલીસે ધરપકડ, રિશીકેશ એપાર્ટમેન્ટ પાસેનો બનાવ, સામાન્ય બાબતમાં થઇ હતી હત્યા, યુવકને ચપ્પુ મારી કરી હતી હત્યા, નિતેશ નામના યુવકની થઇ હતી હત્યા, દશરથ કણિયો, મનોજ પાટીલ, સંતોષ પટેલની ધરપકડ

સુરત: લીંબાયત વિસ્તાર બનેલ હત્યાનો મામલો, ત્રણ આરોપીની કરી પોલીસે ધરપકડ, રિશીકેશ એપાર્ટમેન્ટ પાસેનો બનાવ, સામાન્ય બાબતમાં થઇ હતી હત્યા, યુવકને ચપ્પુ મારી કરી હતી હત્યા, નિતેશ નામના યુવકની થઇ હતી હત્યા, દશરથ કણિયો, મનોજ પાટીલ, સંતોષ પટેલની ધરપકડ

Breaking News