Gujarat/ સુરત: વરાછામાં નકલી કિન્નરે કરી ચોરી, વૃદ્ધાને બેભાન કરી ચોરીને આપ્યો અંજામ, ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર, ચોરી કરનાર કિન્નર CCTVમાં થયો કેદ, CCTVના આધારે પોલીસે ઝડપી પાડ્યો કિન્નરને

Breaking News