Gujarat/ વડોદરા: લઠ્ઠાકાંડના 48 કલાક બાદ પોલીસ જાગી, કરજણ પોલીસે બુટલેગરો ઉપર તવાઈ બોલાવી, ગંધારા,ધાવાટ,કરમડી,કંડારી ગામ ખાતે કરાઇ રેડ, રેડ કરી દેશી દારૂ અને વોસનો નાશ કર્યો, હાટડીઓ તોડફોડ કરી અડ્ડાઓનો નાશ કર્યો,

Breaking News