હત્યા/ સુરત: વરાછામાં યુવકની હત્યા, રાત્રિના સમયે ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ, હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, હત્યા કરનાર અને મરનાર બંનેનો ગુનાહિત ઇતિહાસ, મરનારે થોડા દિવસો પહેલા હત્યારાને ચાકુ માર્યું હતું, ચપ્પુ માર્યા બાદ મૃતક ખુશાલ જેલમાં ગયો હતો, જેલમાંથી છૂટ્યા બાદ અદાવત રાખી હત્યા કરી, હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Breaking News