અકસ્માત/ સુરત: વિદ્યાર્થીની ચાલુ બસમાંથી પટકાવાનો મામલો, સમગ્ર ઘટનાનાં CCTV આવ્યા સામે, માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી, સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ, માતા-પિતા વિહોણી વિદ્યાર્થીનીના વહારે આવ્યા મંત્રી, તબીબ સારવારનો ખર્ચ ઉઠાવવા આપી બાહેંધરી, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ વ્હારે આવ્યા, જરૂરી તમામ સહાયો પૂરી પાડવાની ખાતરી આપી

       

Uncategorized