Gujarat/ સુરત વીર નર્મદ દ.ગુજરાત યુનિ. પ્રવેશ મામલો, પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવા અંગે મળશે બેઠક, આજે સિન્ડિકેટ સભ્યોની મળશે બેઠક, કેટલી બેઠકો પર પ્રવેશ આપવા અંગે થશે ચર્ચા, સિન્ડીકેટ અધિકારી મંડળ કરશે આખરી નિર્ણય, ધો 12માં માસ પ્રમોશન અપાયું છે

Breaking News