Breaking News/ સુરત શસ્ત્રપૂજામાં હર્ષ સંઘવીએ આપી હાજરી સુરતમાં વિજયાદશમીએ શસ્ત્રપૂજન કાર્યક્રમ સુરત પોલીસ હેડકવાર્ટરમાં યોજાયો કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા શાસ્ત્રોકત વિધિ અનુસાર કરાઇ શસ્ત્રપૂજા

Breaking News