Surat/ સુરત શહેરમાં કોરોનાએ મૂકી માઝા, કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ, મહિધરપુરા હીરાબજારની 8 શેરીઓ બંધ, વાંસ, પતરા ઠોકીને શેરીઓ બંધ કરી દેવાઈ, દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ

Breaking News