Gujarat/ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા, ગઈકાલે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા, 15 દિવસથી 10 થી 12 કેસ નોંધાતા હતા , માસ્ક, સો.ડિસ્ટન્સના અભાવને પગલે કેસ વધ્યા, લોકો તકેદારી નહીં રાખે તો ત્રીજી લહેરની સંભાવના

Breaking News