Gujarat/ સુરત શહેરમાં કોરોના વધુ વકર્યો,મેયર,7 નગર સેવકો બાદ એક MLAને કોરોના,સુરત પૂર્વ વિ.સભાના ધારાસભ્ય કોરોના પોઝિટિવ,MLA અરવિંદ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,ધારાસભ્યએ ટ્વીટ કરી આપી માહિતી April 2, 2021parth amin Breaking News