Gujarat/ સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું , કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો, 3 દિવસમાં ગંભીર દર્દીઓની સંખ્યા બમણી, હાલ હોસ્પિટલમાં 18 દર્દીઓ ઓક્સિજન પર, સિવિલ હોસ્પિટલમાં 54 દર્દીઓ દાખલ, સ્મિમેર હોસ્પિટલમાં 24 કોરોના દર્દીઓ દાખલ

Breaking News