Breaking News/ સુરત શહેરમાં ઠગાઈનો સીલસીલો યથાવત સરથાણા વિસ્તારમાં લાખોની ઠગાઈ સરથાણા વિસ્તારમાં પતિ-પત્નીનું કારસ્તાન લોકો પાસે 99 લાખથી વધુની ઠગાઈ નોકરી ને શેરબજારમાં વળતર આપવાની લાલચ આપી હિન્દુસ્તાન યુનીલિવર કંપનીના જોબ લેટર બનાવ્યા ખોટા જોબ એપોઇન્ટમેન્ટ લેટર બનાવ્યા હતા પોલીસે પતિ અને પત્નીને ઝડપી પાડ્યા ફરિયાદી પોતે તબીબ તરીકે ફરજ બજાવે છે સરથાણા પોલીસે છેતરપીંડીની નોંધી ફરિયાદ

Breaking News