Gujarat/ સુરત શહેરમાં દારૂનો વીડિયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂનું થઈ રહ્યું છે વેચાણ, પુણા પોલીસ હદ વિસ્તારમાં દારૂના અડ્ડા, દારૂના નશામાં યુવાધન થઈ રહ્યું છે બરબાદ, પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા

Breaking News