પાણી ભરાયા/ સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ,સરસ્વતી સ્કૂલ પાસે ભરાયા પાણી ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ વહેલી સવારમાં અટવાયા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાના બનાવ

Breaking News