Gujarat/ સુરત શહેરમાં રસીકરણની કામગીરી મંદ , 7 મહિનામાં 54% લોકોનું થયું રસીકરણ, 15 ઓગસ્ટ સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, લક્ષ્યાંક અપૂરતી રસીને કારણે પૂર્ણ કરવો મુશ્કેલ, 54%માંથી મોટાભાગના લોકોને સિંગલ ડોઝ મુકાયો, ગણતરીના લોકોને જ અપાયો છે બીજો ડોઝ, મનપા વેક્સિનેશનની કામગીરી કરી રહી છે, ગોકળગતિથી ચાલતા રસીકરણથી નારાજગી

Breaking News