Gujarat/ સુરત શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ,એક જ પરિવારના 5 સભ્યોને કોરોના,સિટીલાઇટ વિસ્તારના સૂર્યા એન્કલેવની ઘટના,સૂર્યા એન્કલેવને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયો,કતારગામ વિસ્તારમાં પણ 4 લોકોને કોરોના,જીવનદીપ સોસા.માં એક જ પરિવારના લોકોને કોરોના,અડાજણમાં પણ એક જ પરિવારના 3 લોકોને કોરોના,પાર્થ બંગલોમાં 3 સભ્યો કોરોના પોઝિટિવ,આ તમામ વિસ્તાર ને ક્લસ્ટર જાહેર કરાયા

Breaking News