Gujarat/ સુરત શહેર-જિલ્લામાં ફરી વકર્યો કોરોના, એક દિવસમાં 74 નવા પોઝિટિવ કેસ નોંધાયા, સુરત શહેરમાં 68 -જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ, સુરતમાં કોરોનાના 452 એક્ટિવ કેસ, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ, બહારગામથી આવતા લોકોનો ટેસ્ટ ફરજીયાત

Breaking News