Breaking News/ સુરત: શ્વાનના હુમલાની વધુ એક ઘટના ભેસ્તાનમા બાળકી પર શ્વાને હુમલો કર્યો ગાલ અને પગના ભાગે શ્વાને બચકા ભર્યા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ શ્વાનોના હુમલાને પગલે લોકોમાં ગભરાહટ

Breaking News