Gujarat/ સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયા, વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા, ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં, સુપ્રિટેન્ડન્ટ રાગીણી વર્માએ આપ્યા તપાસના આદેશ

Breaking News