Gujarat/ સુરત સિવિલ હોસ્પિટલમાં લોકોએ મચાવ્યો હોબાળો , ઈન્જેકશનની ફાળવણીને લઈને લોકોએ કર્યો હોબાળો , સવારથી લાઈનમાં ઉભા છતાં ઇન્જેક્શન ન મળતા લોકો રોષ , સિવિલ બહાર હોબાળો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી , રોષે ભરાયેલા લોકો રજૂઆત કરવા કલેકટર કચેરી પહોંચ્યા

Breaking News