ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરો ગંભીર રીતે કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. વાત કરીએ ડાયમંડ સીટી સુરતની તો અહીં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખુબ ઝડપ થી વધી રહી છે.
અમદાવાદ બરોડા અને સુરતમાં સતત પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ત્યારે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બાંછનિધિ પાનીએ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહેલ તેના પાર ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે આગામી દિવસોમાં સુરતમાં 31મી એપ્રિલ સુધીમાં 1,64 લાખ કેસોનો વધારો થવા ની દેહસ્ત વ્યક્ત કરી હતી હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ આંકલન કરી વાત કરી હતી બાંછનિધિ પાનીએ જણાવેલ હતું કે જે રીતે માનદારવાજા અને હોટસ્પોટ વિસ્તારોમાંથી જેરીતે ડબલીંગ કેસો આવી રહ્યા છે. તે હિસાબ થી આંકલન કરી દહેશત વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
