Breaking News/ સુરત: BRTS કોરીડોરમાં ઉભા કરાયા લારી-ગલ્લા , કોરીડોરમાં ખાનગી વાહનોની પણ ઘૂસણખોરી, હવે BRTS કોરીડોરમાં પાણીપુરી-સોડાનું વેચાણ, સોશિયલ મીડિયામાં BRTS કોરીડોરનો વિડીયો વાયરલ, BRTS કોરીડોરમાં વાહનો પાર્ક કરી ચાની મજા લેતા લોકો, કાપોદ્રા-વરાછાના કેટલાક રૂટમાં રાતે લોકો આરામ પણ ફરમાવે છે  

Breaking News
breaking news