કૌભાંડ/ જામનગરમાંથી ગેસ-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ખીજડીયા બાયપાસ પાસે SOG ની ટીમ ત્રાટકી હતી. SOG ની ટીમે કુલ 74.31 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીની અટકાયત કરી છે.

Gujarat Others
Untitled 65 જામનગરમાંથી ગેસ-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • જામનગરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
  • ખીજડીયા બાયપાસ પાસે SOG ની ટીમ ત્રાટકી
  • કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • 56 ગેસના બાટલા બે ગેસ ટેન્કર પણ કબજે કરાયા
  • ગેસ ભરેલા ટેન્કરોમાંથી કરતા હતા ગેસની ચોરી

જામનગરમાંથી ગેસ-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. ખીજડીયા બાયપાસ પાસે SOG ની ટીમ ત્રાટકી હતી. SOG ની ટીમે કુલ 74.31 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીની અટકાયત કરી છે. મળતી વધુ વિગત મુજબ, જામનગરમાં ગેસ-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. ઘરવપરાશના ગેસ-સિલિન્ડરમાંથી ગેસ અન્ય નાના સિલિન્ડરમાં રિફિલ કરાતો હતો. ગેસ-રિફિલિંગની સામગ્રી સહિત 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. SOGની ટીમે ઝડપાયેલા આરોપી પાસેથી વધુ માહિતી મળે એ માટે તપાસ કરી રહી છે.હાલ આ કૌભાંડના 2 મુખ્ય સૂત્રધાર ફરાર, શોધખોળ શરુ કરાઈ છે.

આ પણ વાંચો:વડોદરામાં કચરો ઉઠાવતી ગાડીએ બાળકીને કચડી નાખતા મોત,લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો:સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

આ પણ વાંચો:રસ્તામાં મળેલી મહિલા ભગવાનની વાતો કરે તો ચેતી જજો…આવા કામ કરે છે આ મહિલાઓ..