જુગારધામ/ લખતરમાં શ્રાવણીયો જુગાર જામ્યો, 7 જુગારીઓમાંથી 3 જુગારીઓ ઝડપાયા

લખતર તાલુકામાં શ્રાવણી જુગાર જામ્યો છે.ત્યારે લખત પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે જુગારીઓને ઝડપી પાડ્યા હતા

Gujarat Others
Untitled 66 લખતરમાં શ્રાવણીયો જુગાર જામ્યો, 7 જુગારીઓમાંથી 3 જુગારીઓ ઝડપાયા
  • લખતરમાં જુગારધામ ઝડપાયુ,
  • બાતમીના આધારે ઝડપાયુ જુગારધામ
  • 7 જુગારીઓમાંથી 3 જુગારીઓ ઝડપાયા
  • અન્ય ચાર જુગારીઓ નાસી છુટવામાં સફળ
  • પોલીસે જુગારની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી

લખતર તાલુકામાં શ્રાવણી જુગાર જામ્યો છે.ત્યારે લખત પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે જુગારીઓને ઝડપી પાડ્યા હતા બાબાજીપરા ગામમાં ભડેણાના માર્ગ ઉપર વિઠલગઢની સામમાં 7 જુગારીયો જુગાર રમતા હતા.પોલીસે રેડ કરતા 3 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય 4 જુગારીઓ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 17 હજારથી વધુ રોકડ, એક મોબાઈલ સહિત 22 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ પોલીસે જુગાર કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથધરી છે.

આપને જણાવી દઈએ કે, લખતર તાલુકાના બાબાજીપરા ગામ ના પોલીસને ખાનગી રહે બાદ મેં મળતા બાબાજીપરા ગામની સીમા સાત તાળી મેલડીમાંના મંદિર સામે ભડેણાના માર્ગ ઉપર વિઠલગઢની સીમમા જુગાર રમતાની બાતમી મળી હતી જેમાં હેડ કોસ્ટબલ નરેન્દ્રસિંહ કાસેલા કોસ્ટબલ કુલદીપસિંહ ઝાલા કોસ્ટબલ સરદારસિંહ તેમજ. કોસ્ટબલ મેરૂભાઈ ખટાણા બાત માહિતીના  સ્થળે પહોંચી રેડ કરવામાં આવી હતી.

જેમાં સાત જુગારીઓ જુગાર રમતા હતા તેમાંથી ત્રણ જુગારી ને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચાર જુગારી નાસી છૂટ્યા હતા જેમાં પકડાયેલા જુગારી પ્રકાશ ચમન બાવળીયા જાતે કોળી ઉંમર વર્ષ 27 લખમણ દયારામ  લોધિયા જાતે કોળી ઉંમર વર્ષ 45 રે વિઠલગઢ મેલા કાવા કુકડીયા જાતે કોળી ઉંમર વર્ષ 32 રે વિઠ્ઠલગઢ ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

નાશેલા આરોપી મહેશ ઈશ્વર લોરીયા જાતે કોડી રે જ્યોતિપરા બળદેવ (બદો) દેવા જાતે કોળી રે વિઠલગઢ ભરત વાઘજી કુમારખાણીયા જાતે કોળી રે વિઠલગઢ રાજેશ સોમા  પાંચાણી જાતે કોળી રે વિઠલગઢ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર ચાર લોકો ચાર લોકો નાસીસ છૂટ્યા હતા જે પકડાયેલા ત્રણ આરોપી પાસેથી રૂપિયા 17,610 રોકડ  મોબાઈલ ફોન 1.રૂ5000 નો તેમ કરીને ટોટલ રૂપિયા 22660 ના મુદ્દામાલ સાથે ઝડપી લખતર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ને જુગાર કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ