Gujarat/ સુરત: CYSS દ્વારા દ. ગુજરાત યુનિ.માં ધરણા, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ઘ્વારા કરાયા ધરણા, યુનિ. દ્વારા લેવાઈ રહી છે કાયદા શાસ્ત્રની પરીક્ષા, ફર્સ્ટ યરના પેપરમાં અભ્યાસ બહારનું પુછાતા વિરોધ, 8 માર્ક્સનું અભ્યાસ બહારનું પુછાયું હોવાનો આક્ષેપ

Breaking News