Not Set/ સુરત/ DCP વિધિ ચૌધરીનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હવે ડીસીપી વિધિ ચૌધરી પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. ડીસીપી વિધિ ચૌધરીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આપને જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા […]

Gujarat Surat

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હવે ડીસીપી વિધિ ચૌધરી પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. ડીસીપી વિધિ ચૌધરીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આપને જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 4242 કેસ નોંધાયા છે. જ્યારે 153 લોકોના મોત થયા છે. સારવાર બાદ અત્યાર સુધી 2801 લોકો સાજા થયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.