Breaking News/ સુરત DGVCL કલાર્કની પરીક્ષાની ગેરરીતિનો મામલો વર્ષ 2020-21ની પરીક્ષામાં કૌભાંડ કરાયું હતું ડમી ઉમેદવારો ઉભા કરીને કૌભાંડ આચરાયું હતું ઇન્દ્રમલ પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરાઇ બંને આરોપીની પૂછપરછ કરવામાં આવશે

Breaking News