Breaking News/ સુરત: MLA કુમાર કાનાણીએ TRB જવાનનો લીધો ઉધડો, ટ્રાફિક નિયમનને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતો TRB જવાન, વરાછાના માનગઢ સર્કલ પર હતી જવાનની ડ્યુટી, ભર બજારે ધારાસભ્યે લીધો TRB જવાનનો ઉધડો, TRB જવાનને ખખડાવતો કાનાણીનો વિડીયો વાઇરલ  

Breaking News