લાંચ/ રાજકોટમાં લાંચિયો પોલીસકર્મી ઝડપાયો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા પકડાયો હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાની ધરપકડ કરાઇ આરોપીને માર ન મારવા લાંચ માંગ હતી 8 હજારની લાંચ લેતા હે.કો.રંગેહાથ પકડાયો

Breaking News