Gujarat/ વડોદરા: વધુ એક આપઘાતનો વિડીયો વાયરલ, વધુ એક યુવતીનો આપઘાત પહેલા વિડીયો વાયરલ, તાંદલજાની નફીસા ખોખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, અગાઉ અમદાવાદ બે વખત કર્યો હતો પ્રયાસ, અમદાવાદના રહીશ શેખ રમીઝ અહેમદ સાથે હતો પ્રેમ, પરિવારજનોનો પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાના આક્ષેપ, 25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી, આજે જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ, અગાઉ પોલીસે ધક્કા ખવડાવ્યા હતા: પરિવારજન, યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી, યુવકે લગ્નની ફેરવી તોડતા આઘાતમાં હતી નફીસા,

Breaking News