દુર્ઘટના/ સુરત: ONGC બ્રિજ પર બની દુર્ઘટના કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું જહાજ તણાઈને આવતા બ્રિજના પિલર સાથે ટકરાયું ચોથી વખત બ્રિજ સાથે જાહજ ટકરાયાની ઘટના વારંવાર અકસ્માત થતાં બ્રિજ બન્યો જોખમી

Breaking News