ઢોર પકડવાની કાર્યવાહી/ સુરત:SMC કેમેરાથી રખડતા ઢોરોને પકડશે, પાલિકા દ્રારા 63 સ્થળ નક્કી કરવામાં આવ્યા, હવે દંડ નહીં કરવામાં આવે, સીધા જપ્ત કરાશે આજથી કુલ 24 ટીમ શહેરમાં કાર્યવાહી કરશે, સવારે 9 ટીમ, બપોર બાદ 9 કાર્યવાહી કરશે, રાત્રે 2 ટીમ ઢોર પકડવાની કામગીરી કરશે, 4 ટીમ RFID ચીપ લગાવવા કાર્યરત રહેશે, આ અભિયાન સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી કરાશે, 10 દિવસ પછી સીએમ રીવ્યૂ પણ કરશે

     

Breaking News