Gujarat/ સુરેન્દ્રનગરઃ કઠેચી ગામે પાણી માટે પડાપડી, સતત બીજા દિવસે પાણી માટે પડાપડીના દ્રશ્યો, ટેન્કર દ્વારા લોકોને આપવામાં આવે છે પાણી, પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાનો આક્ષેપ, પાણી માટે પુરતા પ્રમાણમાં ટેન્કરો ફાળવવા માંગ

Breaking News