ટ્રિપલ મર્ડર/ સુરેન્દ્રનગરઃ વઢવાણના ફુલગ્રામ ગામે ટ્રિપલ મર્ડર, રસ્તામાં ચાલવા બાબતે થયેલ ઝગડો હત્યામાં પરિણમ્યો, પિતા-પુત્ર અને પુત્રવધુના ઘટના સ્થળે જ મોત, હમીર મેમકીયા, તેમના પુત્ર અને પુત્રવધુનું મોત, આરોપી નવી મોરવાડનો ભગા નાગજી હોવાનું સામે આવ્યું, પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે

Breaking News