Breaking News/ સુરેન્દ્રનગરના બજાણામાં ચાલુ શાળાએ પડી આકાશી વીજળી, આકાશી વિજળી પડતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત, બજાણા હાઇસ્કુલમાં ખાબકી આકાશી વિજળી, શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર પડી વિજળી, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી, છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડતા 3 લોકોના મોત
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)